ટ્રમ્પ પછી હવે વધુ નેતાએ લોક ડાઉનને વખોડ્યું; કહ્યું કોરોનાવાયરસનો કોઈ ભય નથી, સામાન્ય જીવન ચાલુ રાખો | Jair Bolsonaro Brazil president criticizes lock downs and states coronavirus threat is a media rhetoric

Coronavirus / ટ્રમ્પ પછી હવે વધુ નેતાએ લોક ડાઉનને વખોડ્યું; કહ્યું કોરોનાવાયરસનો કોઈ ભય નથી, સામાન્ય જીવન ચાલુ રાખો

Jair Bolsonaro Brazil president criticizes lock downs and states coronavirus threat is a media rhetoric

બ્રાઝીલના રાઈટ વિંગ વિચારધારાના સમર્થક અને દેશના રાષ્ટ્રપ્રમુખ જૈર બોલ્સોનારોએ દાવો કર્યો છે કે આ કોરોનાવાયરસનો ભય એ મીડિયા દ્વારા પેદા કરાયેલો એક ઉન્માદ છે અને દેશમાં સૌએ પોતપોતાનું જીવન સામાન્ય રીતે જીવવું જોઈએ અને લોક ડાઉન પાળવું ન જોઈએ. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ