ચૂંટણી / રાજ્યસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવારોના નામ, જુઓ લિસ્ટ

jaipur rajya sabha elections kc venugopal and neeraj dangi candidates from congress

રાજ્યસભા ચૂંટણી (Rajya Sabha Elections) માટે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે છત્તીસગઢથી કે.ટી.એસ તુલસી, ફુલો દેવી નેતામને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસ દ્વારા ગુજરાતના 2 ઉમેદવારોના સત્તાવાર નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી ગુજરાત રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ