કડક કાર્યવાહી / અહીં વધારે ઘેરું બન્યું કોરોના સંકટ, આજથી નવી ગાઈડલાઈનનું કરાશે પાલન, જાણો 5 કલાક માટે શું રહેશે ખુલ્લું અને શું રહેશે બંધ

jaipur rajasthan government released new guidelines regarding corona

કોરોના વાયરસના વધતા સંકટની વચ્ચે રાજસ્થાન સરકારે નવી ગાઈડલાઈન આજે 25 એપ્રિલથી લાગૂ કરી છે અને પોલીસ તેનું કડક રીતે પાલન કરાવી રહી છે. જાણો સમગ્ર વિગતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ