રાજકારણ / આ CMનાં ધારાસભ્યોમાં અમિત શાહનો ડર, વાતચીતનો વીડિયો વાયરલ, જાણો શું છે વીડિયોમાં

jaipur political crisis congress mlas of ashok gehlot camp fear of amit shah video of conversation viral sachin pilot

રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય સંકટના એક મહિનાથી ફેન્સિંગ કર્યા બાદ અશોક ગહેલોત અને સચિન પાયલટના જૂથ અંતે જયપુર પાછા ફર્યા છે. જો કે ગહેલોતના વર્તુળના ધારાસભ્યો જયપુરા આવી ગયા છતાં ફેન્સિંગ છે. ધારાસભ્યોની આ ફેન્સિંગ આવતા અઠવાડિયા સુધી ચાલવાની શક્યતા છે. આ તમામની વચ્ચે ગહેલોત વર્તુળના ધારાસભ્યોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ધારાસભ્યોના બુધવારે જૈસલમેરથી જયપુરની વાપસી સમયનો હોવાનું મનાઈ રહ્યુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ