ઘટના / ચોંકાવનારી ઘટના : હેડફોન લગાવીને વાંચી રહ્યો હતો યુવાન, પછી થયું એવું કે જીવ ગુમાવવો પડ્યો

Jaipur Man Dies As Bluetooth Headphone Explodes In Ear While Studying: Cops

રાજસ્થાનના જયપુરના ચોમુ શહેરના ઉદૈયુપીરા ગામમાં કાનમાં બ્લૂટૂથ હેડફોન ફાટતા એક 28 વર્ષીય યુવકનું મોત થયું છે.રાકેશ નામનો યુવાન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ