લૉકડાઉન 3.0 / આ રાજ્યમાં ખરીદી શકાશે દારૂ અને સલૂનમાં કપાવી શકાશે વાળ, કરવું પડશે ફક્ત આ એક કામ

jaipur lockdown you will be able to buy liquor in rajasthan just have to do this work

રાજસ્થાન સરકારના ગૃહવિભાગે શનિવારે મોડી રાતે એક ગાઈડલાઈનની જાહેરાત કરી છે જે સોમવારથી લાગૂ પડશે. ગાઈડલાઈન અનુસાર સાંજના 7થી સવારના 7 સુધી લોકોએ ઘરમાં રહેવાનું રહેશે. ફેક્ટરી, ઓફિસ અને નોકરીના માટે સાંજે 6 વાગ્યા સુધી તમે બહાર જઈ શકો છો. આ સિવાય ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં સલૂન ખોલી શકાશે અને શરતોની સાથે દારૂ પણ વેચી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ