નવી રેલવે સેવા / રાજસ્થાન અથવા મુંબઈ જતાં ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ! શરૂ થવા જઈ રહી છે સુપરફાસ્ટ ટ્રેન

jaipur indian railway irctc 09621 ajmer bandra terminus superfast special train to be start from today

રેલવે પ્રવાસીઓ માટે ઉત્તર પશ્ચિમ રેલવેથી ફરી એક સારા સમાચાર સામે આવ્યાં છે. તાજેતરમાં રેલવેએ પ્રવાસીઓની સુવિધા માટે લગભગ વધારાના કોચની 100 ટ્રેનો વધારી છે. આ સિવાય કેટલીક નવી ટ્રેનોની શરૂઆત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ