જૂથબંધી / કોંગ્રેસનો કકળાટ ક્યારે દૂર થશે? હવે આ દિગ્ગજ નેતા અસંતુષ્ટોને મનાવવા માટે મેદાને પડ્યા

...

રાજસ્થાનના કોંગ્રેસ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષને ખતમ કરવાનું બીડું ઝડપ્યું લાગે છે. તેઓ લગાતાર અન્ય વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓની સાથે સંવાદ કરીને આ ઘર્ષણને અંદરખાને  સુલઝાવવાનો પ્રયાસ કરી રહયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ