રાજસ્થાન / અહીં કોરોનામાં નિયમો તોડવા માટે કપાયા 13 લાખ મેમો, વસૂલીનો આંકડો ચોંકાવનારો

jaipur covid 19 violation of epidemic ordinance police cut 13 lakh challan and recovered fined 22 crore

કોરોનામાં રાજસ્થાન અપિડેમિક અધ્યાદેશનું ઉલ્લંઘન કરવાના કેસમાં રાજસ્થાન પોલિસે તરત જ કાર્યવાહી કરી છે અને રેકોર્ડ નોંધાવનારો દંડ પણ વસૂલ્યો છે. આ સમયે પોલિસે રાજસ્થાન એપિડેમિક અધ્યાદેશનું ઉલ્લંઘન કરનારા લગભગ 5 લાખ લોકોના મેમો ફાડ્યા છે. જ્યારે મોટર વ્હીકલ એક્ટના આધારે લગભગ 8 લાખ વાહનોના મેમો ફાડવામાં આવ્યા છે. પોલિસે આ કાર્યવાહીથી લગભગ 22 કરોડથી વધારે રકમ દંડના રૂપે વસૂલી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ