કોવિડ 19 / ગુજરાતના આ પડોશી રાજ્યમાં કોરોનાનું રેડ અલર્ટ : જરૂરી વસ્તુઓ જ મળશે, કોઈ બિનજરૂરી બહાર હોય તો થશે કાર્યવાહી 

jaipur-covid-19-gehlot-government-tightened-restrictions-know-which-rules-have-change

રાજસ્થાનમાં વધતાં કોરોના કેસ જોતાં સીએમ અશોક ગહલોતે રાજસ્થાનમાં જન અનુશાસન પખવાડિયાની શરૂઆત કરી છે, આ દરમિયાન દવા, રાશન અને મેડિકલ ઉપકરણોની દુકાન જ ખુલ્લી રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ