સારા સમાચાર / આ રાજ્ય સરકારે આપી મોટી રાહત, પ્રાથમિક જરુરિયાત બનેલ હેન્ડ સેનેટાઈઝરની કિંમત ઘટાડી

jaipur covid 19 ashok gehlot government gave big relief to common man reduced hand sanitizer prices ganganagar sugar mills...

અશોક ગહેલોત સરકારે કોરોનાથી બચવા માટે સામાન્ય લોકોને રાહત આપવા માટે હેન્ડ સેનેટાઈઝરના ભાવમાં ભારે ઘટાડો કર્યો છે. હેન્ડ સેનેટાઈઝરની કિંમતમાં ઘટાડો કરવાની રાજ્ય સરકારની ઈચ્છા હતી. જેથી લોકોના સરળતાથી સેનેટાઈઝર ઉપલબ્ધ થઈ શકે. આ અંતર્ગત રાજ્ય સરકારે રાજસ્થાન સ્ટેટ ગંગાનગર શુગર મિલ્સ લિમિટેડ(જીએસએમ) તરફથી બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલા હેન્ડ સેનેટાઈઝરની કિંમતમાં ઘટાડો કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ