સાદુ જીવન / જૈન સાધુઓ માટે હાથ જ છે થાળી-ગ્લાસ, દિવસમાં એકવાર જ ખાવા-પીવાનું, સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી કંઈ જ નહીં

jain sadhu sadhvi take food and water only once a day there palm is thali

ખાન-પાન અને ભૌતિક સંસાધનોનો ત્યાગ કરીને જે રીતે જૈન સાધુ અને સાધ્વી જીવન જીવે છે, તેના પરથી કહેવામાં આવે છે કે તેઓ કદાચ બધા ધર્મોમાં સૌથી વધુ કઠિન અને અનુશાસનપૂર્ણ જીવન જીવનારા હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ