કાર્યવાહી / કચ્છઃ કેદીને સગવડો આપતો ભ્રષ્ટ જેલર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

Jailor bribe luxuries kutch jail

રાજ્યની અનેક જીલ્લાઓની જેલમાં દારૂ, ગાંજો, મોબાઇલ, પાન માવો, બીડી, સીગરેટ, ઘરના ગાદલા ગોદડા સહિતની સગવડો તગડા નાણા વસુલીને કેદીઓને આપવામાં આવે છે. ત્યારે આ પ્રકારે કેદીને ઘરના ભોજનની સગવડ આપતો અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ