ખુલાસો / જેલના કેદી સાથે મહિલા જેલર કરી રહ્યા હતા 'ઈલુ-ઈલુ', WhatsApp ચૅટ સામે આવતા જુઓ શું થયાં ખુલાસા

jail warden affair 47 year old prison governor enjoyed intimate liaison

ઈંગ્લેન્ડના નૉર્થેપ્ટનશાયરમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક મહિલા જેલરનુ ચક્કર જેલમાં બંધ કેદી સાથે ચાલી રહ્યું હતુ. જેનો ખુલાસો મહિલા જેલરના વ્હોટ્સએપ ચેટથી થયો છે. જેના પરથી જાણવા મળ્યું કે બંને વચ્ચે પ્રેમભરી વાતો થતી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ