ખુલાસો / મમતા બેનર્જીની સ્પષ્ટતા, 'જય શ્રી રામ' સાથે કોઇ તકલીફ નહીં, ભાજપે રાજકીય ઉપયોગ કર્યો

Jai Shri Ram is religious, don't make it political Mamata Banerjee tells BJP

પશ્ચિમ બંગાળમાં જય શ્રીરામના નારાને લઇને સર્જાયેલ વિવાદ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટતા કરી છે. મમતા બેનર્જીએ કહ્યું કે તેમને કોઇ પણ રાજકીય દળના નારાથી કોઇ તકલીફ નથી. તેમણે કહ્યું કે જય સિયા રામ, જય રામજી કી, જેવા ધાર્મિક નારા પાછળની ભાવનાઓ સમજે છે, પરંતુ ભાજપ જય શ્રી રામના નારાનો ઉપયોગ પાર્ટી સ્લોગન તરીકે કરી રહી છે અને એવી રીતે થોપવાનો કોઇ પ્રયત્નને અમે સહન નહીં કરીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ