બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 08:39 PM, 10 January 2025
1/5
બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેના પરફેક્ટ ફિગર અને લુક્સ માટે લગાતાર સમાચારમાં રહે છે. તે વેસ્ટર્નથી લઇ એથનિક બંને પ્રકારના આઉટફીટમાં પરફેક્ટ લાગે છે. તે એ પણ જાણે છે કે, લોકોને કેવી રીતે પ્રભાવિત કરવા. આ માટે તે લગાતાર પોતાના હોટ ફોટો સોશિયલ મીડીયામાં પોસ્ટ કરતી રહે છે. જેને ફેન્સ પણ ખૂબ પસંદ કરે છે.
2/5
3/5
આ ગ્લેમરસ ફોટોશૂટ માટે જાહ્નવીએ D&G બ્રાન્ડનો સફેદ કોર્સેટ ટોપ અને સ્કર્ટ પહેરવાનું પસંદ કર્યું હતું. પાતળી પાતળી સ્ટ્રેપ્સ પર ટકેલ આ સ્લીવલેસ કોર્સેટ ટોપમાં V-નેકલાઇન ડિટેલિંગવાળુ હતું, જે તેને ગ્લેમરસ ટચ આપતું હતું. આ કોર્સેટ ટોપમાં બ્લાઉઝની જેમ સામેના ભાગમાં હુક્સ લાગેલા છે.
4/5
જાહ્નવીએ તેના ખૂબસૂરત કોર્સેટ ટોપને મેચિંગ સફેદ હાઈ-વેસ્ટ સ્કર્ટ સાથે પેર કર્યો, જે તેના લુકનો શોસ્ટોપર હતો. મિડી - લેન્થવાળી આ પેન્સિલ સ્કર્ટમાં ટોપની જેમ જ ટેસેલ્સ લાગેલા હતા, જે તેના આઉટફિટને પરફેક્ટ બનાવતા હતા. આ આઉટફિટની બીજી એક મહત્વની વાત એ હતી કે જાહ્નવી તેમાં પોતાના કર્વ્સને પરફેક્ટ ફલોન્ટ કરી રહી હતી. તેના આ આઉટફિટની કિંમત 13,32,348 રૂપિયા છે.
5/5
જાહ્નવીએ તેના ગ્લેમરસ અને સુંદર આઉટફીટને મિનિમલ જુલરી સાથે પેર કર્યું હતું. તેને આ સ્કર્ટ-ટોપને 'ડોલ્સે એન્ડ ગબ્બાના' બ્રાન્ડ લેબલના 'D&C' ઈનિશિયલ્સવાળા ઇયરિંગ્સ પહેર્યા હતા. તેને એક બેગ પણ કૈરી કરેલ હતી. અહીંયા તેને સ્મોકી આંખો અને ગ્લોસી મેકઅપથી પોતાનો લુક કમ્પ્લેટ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ