Health Tips / ગોળ ખાવાથી થાય છે આટલા અધધ ફાયદા, જાણી લેશો તો આજથી જ શરૂ કરશો તેનું સેવન

Jaggery health benefits know it

શિયાળાને આરોગ્ય બનાવવાની ઋતુ કહેવાય છે. આ સિઝનમાં ગોળનો વપરાશ વધુ થાય છે. એમ કહેવાય છે કે જે શિયાળાના ચાર મહિનામાં સ્વાસ્થ્યવર્ધક આહારનું સેવન કરીને પોતાના શરીરને સાચવી લે છે તેમને પછીના આઠ મહિના પાછું વળીને જોવું નથી પડતું. શિયાળામાં ગોળનું જ ગળપણ વાપરવાનું કહેવાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ