રાજકારણ / ગેહલોતની ગુજરાત મુલાકાત પૂર્વે દિગ્ગજ કોંગ્રેસી નેતાનું નિવેદન, કહ્યું 'આ વખતે 125 સીટો સાથે ચૂંટણી જીતીશું'

Jagdish Thakor's big statement for gujarat assembly elections 2022

રાજસ્થાનના CM અશોક ગેહલોત આજે સુરતની મુલાકાતે છે. ત્યારે તેઓની મુલાકાત પહેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ