રાજકારણ / નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા જગદીશ ઠાકોરનું ખુલ્લુ આમંત્રણ, CM પોસ્ટ અંગે આપ્યું મોટું નિવેદન 

Jagdish Thakor openly invites Naresh Patel to join Congress

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલને ખુલ્લુ આમંત્રણ આપતા કહ્યું છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો સ્વાગત છે.

બ્રેકિંગ ન્યૂઝ