રાજકારણ / જનતાના વિશ્વાસ પર ખરી ન ઉતરી કોંગ્રેસે ઈતિહાસનું કર્યું પુનરાવર્તન,ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે...

Jagdish Thakor as the President of Gujarat Pradesh Congress, Statement by BJP

ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા કોણ તે અટકળોનો હવે અંત આવ્યો છે, આ મામલે ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે વાદ વિવાદમાં રહેલી કોંગ્રેસે ગુજરાતની જનતાની અપેક્ષા હતી તેનાથી અલગ નિર્ણય લીધો છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ