અમદાવાદ / ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વખતે અહીંથી જશે મામેરું, 20 વર્ષે લાગ્યો નંબર

Jagannath Rath Yatra Mameru Ahmedabad

ભગવાન જગન્નાથની 142 રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અષાઢી બીજના દિવસે રંગેચંગે ભગવાન નગરચર્યા કરવા નીકળે છે. ભગવાન જ્યારે મામાના ઘરે જાય ત્યારે મામાના ઘરેથી આપવામાં આવતા મામેરાની પણ એક અગાવી વિશેષતા હોય છે. આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાનો લાહવો શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળ્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ