રથયાત્રા / અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રાની રંગબેરંગી તસ્વીરયાત્રા

Jagannath Rath Yatra 2019: Photos from the Chariot Festival in ahmedabad

શહેરની અસ્મિતાનું પ્રતીક સમી અષાઢી બીજે નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રામાં આ વખતે ઘણાં વર્ષ બાદ વહેલી સવારથી ખરેખરો અષાઢી માહોલ સર્જાયો હતો. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરે મંગળા આરતી થતા જ મેઘરાજા પણ પોતાની હાજરી પુરાાવતા હોય તેમ અમી છાંટણારૂપે વરસ્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ