Rath yatra / આજે અષાઢી બીજે રથયાત્રાનું ભવ્ય આયોજન, જાણો અમદાવાદ અને પુરીનો ઇતિહાસ

Jagannath Rath Yatra 2019: History ahmedabad and jagannath puri

આજે અષાઢી બીજ રથયાત્રાનું પાવનપર્વની ઉજવણી થવાની છે. આખું શહેર જગતના નાથના દર્શન કરવા માટે રાજમાર્ગો પર ઉતરી આવે છે. મગ-જાંબુ અને દાડમનો પ્રસાદ લેવા માટે સેંકડો લોકો કલાકો સુધી ઊભા રહે છે. આ સાથે જ પહિંદ વિધીથી રથયાત્રાની શરૂઆત થાય છે અને શહેરના રાજમાર્ગો પરથી રથયાત્રા પસાર થાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ