ધર્મ / ભગવાન જગન્નાથજી કરશે રથયાત્રા, જાણો ભગવાન 1 સપ્તાહ માસીના ઘરે શું કરશે

jagannath puri rath yatra 2019 why jagannath goes to his mausi read interesting facts story chariot festival

ઓરિસ્સાના પુરીમાં ઉજવાતો જગન્નાથ રથ યાત્રાનો ઉત્સવ ખુબ જ મહત્વ ધરાવે છે. 4 જૂલાઇથી ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રા શરૂ થશે. રથયાત્રામાં સામેલ થવા માટે દેશ ઉપરાંત વિદેશોથી મોટી સંખ્યામાં લોકો આવે છે. પુરીના એક ભાગમાં યૂનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર જાહેર કર્યા બાદ આ પહેલી જગન્નાથ રથયાત્રા હશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ