ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

IMPACT / VTVના પડઘાઃ ચેરિટી કમિશનરે જગન્નાથ મંદિરની વિવાદીત જમીન પરત લેવાના આદેશ આપ્યા

jagannath ji Temple Gauchar 800 crore land scam Charity Commissioners Press Conference

VTV દ્વારા જગન્નાથ મંદિરની જમીનના વિવાદનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના પડઘા સ્વરૂપે ગૌચરની જમીન વેચી દેવા મામલે ચેરિટી કમિશનરે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે આજ રોજ જગન્નાથ મંદિર ટ્રસ્ટની જમીન વેચવાના મામલે ચેરિટી કમિશનરની પત્રકાર પરિષદ યોજાઇ છે. જેમાં ચેરિટી કમિશનરે જણાવ્યું હતું કે, લીઝ પર મળેલી જમીન અન્ય પક્ષને કાયમી લીઝ આપી શકાય નહીં. જમીન NA હોય તો 10 વર્ષ સુધી લીઝ પર આપી શકાય. ત્યારે હવે આ મામલે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને દિલીપદાસજી દંડ પણ થઇ શકે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ