આંચકો / IPL : જાડેજાએ ટુર્નામેન્ટની વચ્ચે CSKની કૅપ્ટનશીપ છોડી, ધોનીને પરત સોંપી

 jadeja left csk captaincy handed over to ms dhoni

રવીન્દ્ર જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી આઈપીએલની અધવચ્ચે છોડીને ચાહકોને આંચકો આપ્યો છે. હવે ફરી ચેન્નાઈની કમાન મહેન્દ્ર સિંહ ધોની સંભાળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ