IND vs AUS / જાડેજા મેદાનની બહાર ગયો અને ચહલ થયો ઈન, જેના કારણે ભારત થયું વિન

Jadeja injury indirectly contributed to india win against Australia

ભારત અને ઓસ્ટ્રેલિયાની કેનબેરા ખાતે યોજાયેલી પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમનો વિજય થયો છે. 164 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયા 150 રન જ નોંધાવી શકી હતી.

બ્રેકિંગ ન્યૂઝ