પરિશ્રમ / મહેનતનાં ફળ મીઠાં! એક ખેડૂતનાં દીકરાને ફેસબુકમાં મળી નોકરી, 1.8 કરોડ રૂપિયા પગાર

jadavpur university student bags 1 8 crore job at facebook in london

કોલકત્તાની જાધવપુર યુનિવર્સિટીના એક વિદ્યાર્થી પર રૂપિયાનો વરસાદ થયો છે. કોમ્પ્યુટર સાયન્સના ફાઈનલ વર્ષના વિદ્યાર્થી બિસાખ મંડલને ફેસબુકમાંથી 1.8 કરોડ રૂપિયાનુ પેકેજ મળ્યું, જેનો તેણે સ્વીકાર કર્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ