બોલીવુડ / મહાઠગ સુકેશે જેક્લીનને આપી કરોડોની ભેટ, મિની કુપર કાર અને Gucciનાં બેગ સહિત જુઓ કેવી મોંઘી ગિફ્ટ્સ આપી

Jacqueline Fernandez took gifts worth 8 crores from sukesh chandrashekhar

સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ 200 કરોડનાં મની લોન્ડ્રિંગ મામલામાં જેક્લીન ફર્નાન્ડિસને પણ ઇડીએ ચાર્જશીટમાં આરોપી જણાવી છે. સુકેશે જેક્લીનને 8 કરોડની ગિફ્ટ્સ આપેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ