ભેટ / જેકલીને તેના સ્ટાફ મેમ્બરને દશેરા પર ગિફ્ટ કરી કાર, પૂજા કરીને...  

 jacqueline fernandez gifted a car to her staff member

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન એક્ટિંગ જ નહી પરંતુ તેમની દરિયાદીલી માટે પણ જાણીતી છે. બોલિવૂડની સનશાઇન ગર્લ એટલે કે જેકલીન પોતાની પોઝીટીવ વાઇબ્સ સાથે પોતાના આસપાસના લોકોને પણ ખુશ કરી દે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ