બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / વ્હાઈટ મોનોકિની લૂક્સમાં જેક્લીન ફર્નાન્ડિઝે બીચ પર કરાવ્યું ગજબ ફોટોશૂટ, PHOTOS જોઇ ફેન્સ પાણી-પાણી

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / વ્હાઈટ મોનોકિની લૂક્સમાં જેક્લીન ફર્નાન્ડિઝે બીચ પર કરાવ્યું ગજબ ફોટોશૂટ, PHOTOS જોઇ ફેન્સ પાણી-પાણી

Last Updated: 04:43 PM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Jacqueline Fernandez: બોલિવુડની સુંદર અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ હંમેશા પોતાના સ્ટાઈલિશ લુક માટે જાણીતી છે. હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર અમુક ખૂબ જ હોટ અને બોલ્ડ ફોટો શેર કર્યા છે. જેને જોઈને તેના ફેંસ પાણી પાણી થઈ ગયા છે.

1/5

photoStories-logo

1. જેક્લીન ફર્નાન્ડિઝ

પોતાના સ્ટાઈલિશ લુક અને હોટનેસ માટે જાણીતી જેક્લીન ફર્નાન્ડિઝ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણે હાલમાં જ અમુક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે જેણે તેના ફેંસને દિવાના બનાવી દીધા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વ્હાઈટ મોનોકિની

આ ફોટોમાં તે વ્હાઈટ મોનોકિનીમાં બીચ પર વેકેશન એન્જોય કરતી જોવા મળી રહી છે. તેણે ખુલ્લા વાળ સાથે કેઝુઅલ મેકઅપ સાથે પોતાના લુકને કમ્પલીટ કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કાતિલ પોઝ

જેકલીન આ ફોટોમાં ખૂબ જ કાતિલ પોઝ આપી રહી છે. જેકલીનના આ પોઝથી ફેંસ પાણી પાણી થઈ ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટો

જેક્લીન ફર્નાન્ડિઝના આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકો તેને ખૂબ જ લાઈક્સ અને કમેન્ટ્સ આપી રહ્યા છે. ફેંસ તેની સુંદરતાના વખાણ કરતા નથી થાકી રહ્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. પાણીમાં લગાવી આગ

ક્યારેક દરિયાની વચ્ચે પાણીમાં તો ક્યારેક દરિયા કિનારે જેકલીને ખૂબ જ સુંદર ફોટો ક્લિક કરાવ્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jacqueline Fernandez જેક્લીન ફર્નાન્ડિઝ Monokini Photoshoot

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ