Bollywood / આ દિગ્ગજ સ્ટારની દીકરીએ કહ્યું, લૉકડાઉન બાદ પિતા ઘરે આવ્યા તો 10 વર્ષ યુવાન લાગી રહ્યાં હતા

JACKIE SHROFF'S DAUGHTER GIVE HER DAD COMPLIMENT

જેકી શ્રોફની દીકરી ક્રિષ્ના શ્રોફ ફિટનેસ પાછળ પાગલ છે, બસ તે જ રીતે તેનો આખો પરિવાર ફીટ રહેવામાં માને છે. જેકી શ્રોફ લૉકડાઉનમાં તેના ફાર્મ હાઉસમાં રહી રહ્યાં હતા. જ્યારે તે 45 દિવસ બાદ મુંબઇ પરત ફર્યા ત્યારે તે ખૂબ જવાન લાગી રહ્યાં હતા અને ક્રિષ્નાથી રહેવાયુ નહી તે બોલી ઉઠી કે તમે 10 વર્ષ નાના લાગો છો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ