Coronavirus / જેક મા ની ટ્વિટર પર એન્ટ્રી, પહેલી જ પોસ્ટમાં આ તસવીર શૅર કરી જુઓ શું લખ્યું

jack ma comes twitter shared photos corona virus masks kit

દિગ્ગજ ઓનલાઇન રિટેલ કંપની અલીબાબાના સંસ્થાપક અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ જેક માએ ટ્વિટર પર દસ્તક આપી દીધી છે. સોમવારે તેઓએ ટ્વિટર પર પહેલી પોસ્ટમાં કોરોના વાયરસ માટેના ટેસ્ટ કરવાની કિટ અને માસ્ક લઇ જતા ચાઇના ઇસ્ટર્ન એર લાઇન્સના વિમાનની તસવીર શૅર કરી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ