દુર્ઘટના / JCO સહિત બીજા 2 સૈનિકો શહીદ, 6 દિવસથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં 9 સૈનિકોના બલિદાન

 J-K: JCO among two soldiers killed as massive search operation continues in Poonch-Rajouri forests

જમ્મુ કાશ્મીરના રાજોરી પૂછ જિલ્લાની સીમા પર ગાઢ જંગલોમાં છેલ્લા છ દિવસથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બીજા બે જવાન શહીદ થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ