આયોજન / ભારતમાંથી કોરોના હવે ઊભી પૂંછડીયે ભાગશે, જાણો મોદી સરકારે શું ઘડ્યો છે પ્લાન

j j doses may only arrive in november or december zydus cadila vaccine expected next covaxin expansion a priority

તાજેતરમાં ભારતમાં ઈમરજન્સી ઉપયોગ અધિકૃતતા ઓથોરાઈઝેશન પ્રાપ્ત કરનારી જોનસન એન્ડ જોનસનની સિંગલ ડોઝ વેક્સિન ચાલુ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર સુધીમાં દેશમાં આવી શકે છે. આ વાતની માહિતી સરકારના જ એક અધિકારીએ આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ