મંદી / કોરોના સંકટથી કોર્પોરેટ જગતની પહેલી વિકેટ પડી : 13000 કર્મચારીઓ ધરાવતી કંપનીએ નાદારી નોંધાવી

J Crew files for bankruptcy protection in corona virus financial crisis

કોરોના વાયરસના હાહાકારના કારણે વિશ્વમાં મંદીના મહોલ વચ્ચે અમેરિકાની જાણીતી J.Crew કંપનીએ નાદારી જાહેર કરી છે. કોરોના મહામારી પહેલાથી જ કંપની કપરી પરિસ્થિતિનો સામનો કરી રહી હતી એમાં વાયરસે પડતા પર પાટું જેવા હાલ કર્યા.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ