રૂા. અઢી કરોડની કિંમતના પાંચ ફૂટના હાથીદાંત સાથે શખ્સ ઝડપાયો | Ivory smuggling smuggler arrested in Vadodara Gujarat

ક્રાઈમ / વડોદરામાં પાંચ ફૂટના હાથીના દાંત સાથે ઝડપાયો શખ્સ, કિંમત જાણીને હોશ ઉડી જશે

Ivory smuggling smuggler arrested in Vadodara Gujarat

વડોદરામાં હાથીના દાંત વેચતો વધુ એક શખ્સ ઝડપાયો છે. અઢી કરોડની કિંમતના હાથી દાંત વેચવા જતા આરોપીની ધરપકડ કરાઈ છે. આ હાથીદાંત પાંચફૂટ લાંબા છે અને રેર ઓફ ધી રેરેસ્ટ છે. પોલીસે હાથીદાંતની સ્મગલિંગની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ