BIG NEWS / સોનિયા ગાંધી બાદ હવે પ્રિયંકા ગાંધી વાડ્રાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ, પોતે ટ્વિટ કરીને આપી જાણકારી

I've tested positive for COVID-19 with mild symptoms, Priyanka Gandhi

પ્રિયંકા ગાંધી કોરોનાથી સંક્રમિત થઈ ગઈ છે. આ પહેલા ગઈ કાલે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને કોરોના પોઝિટીવ હોવાની ખબર સામે આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ