ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિવેદન / અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, કિમ જોંગ વિશે મને બધી જ જાણકારી છે પરંતુ...

I've a very good idea about Kim Jong-un's health, can't talk about it now: Trump

છેલ્લા ઘણા સમયથી નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની મોતને લઇને વિશ્વભરમાંથી વિવિધ અટકળો કરવામાં આવી રહી છે. ઘણા અહેવાલમાં કિમની મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્ય પર મોટું નિવેદન આપ્યું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ