મહામારી / કોરોનાને હરાવવા હવે ઘરમાં પણ આ કામ કરવું પડશે, દેશના ટોચના નિષ્ણાંતે આપી મોટી સલાહ

It's time people start wearing masks inside their homes as well, govt says

ટોચના નિષ્ણાંત અને નીતિ આયોગના મેમ્બર ડો.વીકે પૌલે જણાવ્યું કે હવે ઘરમાં પણ માસ્ક પહેરી રાખવું જરુરી છે અને તેમાંય જ્યારે કોઈ પોઝિટીવ હોય ત્યારે તો ખાસ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ