બોલીવુડ / પૂર્ણ થયું 'Angrezi Medium' નું શૂટીંગ, હોમીએ ઇરફાનને લખ્યો ઇમોશનલ મેસેજ!

its a wrap for angrezi medium director homi adajania thanks irrfan khan the team on instagram

કેટલાક મહીના પહેલા જ ઇરફાન ખાન (Irfan Khan) ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમરનો ઇલાજ કરાવીને ભારત પરત ફર્યા છે. ભારત પાછા ફરતા જ ઇરફાને હિન્દી મીડિયમ (Hindi Medium) ની સિક્વલ 'અંગ્રેજી મીડિયમ' (Angrezi Medium) ની શૂટિંગ શરૂ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ