રાહત / ફોર્મ-૧૬ ઈશ્યૂની તારીખ લંબાતાં હવે IT રિટર્નની તારીખ પણ લંબાશે

ITR Filing: CBDT extends last date for employers to issue Form 16

સરકાર પેનલ્ટી વગર ઇન્કમટેક્સ રિટર્ન (આઇટીઆર) ભરવાની આખરી તારીખ લંબાવી શકે છે. દર વર્ષે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઇ હોય છે, પરંતુ આ વર્ષે રિટર્ન ભરવાની અંતિમ તારીખ લંબાવી શકે છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ