તમારા કામનું / ITR ને લઈને સૌથી મોટા સમાચાર: તમે પણ નથી ભર્યું રિટર્ન? સરકારે જાહેર કરી નવી ડેડલાઇન

itr due date ay22 23 deadline remains oct 31 itr new due date

આવકવેરા રિટર્નની પ્રક્રિયા પૂરી કરવા માટે આઈટીઆર દાખલ કર્યા બાદ તમારે ઈ-વેરિફાઈ કરવુ જરૂરી છે. જો નક્કી થયેલ સમયમાં ITR વેરિફાઈ ના કરવામાં આવે તો તેને ઈનવેલિડ માનવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ