લોન્ચ / iPhone 11 જેવો કેમેરા ધરાવતો ફોન, કિંમત જાણીને વિશ્વાસ નહીં થાય

Itel Vision 1 Smartphone With Iphone 11 Dual Camera Setup Design Launched

સ્માર્ટફોન મેકર કંપની itelએ એક સસ્તો સ્માર્ટફોન Vision 1 લોન્ચ કર્યો છે. ફોનની ખાસ વાત એ છે કે, આની રિયર ડિઝાઈન તમને iPhone 11ની યાદ અપાવશે. ફોનનો રિયર કેમેરા સેટઅપ iPhone 11ના રિયર કેમેરાની ડિઝાઈનથી પ્રેરિત છે. ચાલો જાણીએ આ ફોન વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ