બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / itbp recruitment 2022 apply for asst commandant posts

નોકરી / ITBPમાં એન્જિનિયરો માટે બહાર પડી ભરતી! 1.77 લાખ સુધી મળશે પગાર, જાણો ડિટેલ્સ

Arohi

Last Updated: 04:13 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉમેદવારો પાસે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ વિષયમાં બેચલરની ડિગ્રી અથવા મિકેનિકલ એન્જિનિયરિંગમાં ઓટોમોબાઈલ સબ્જેક્ટની સાથે બેચલરની ડિગ્રી જરૂર હોવી જોઈએ.

  • ITBPમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની વેકેન્સી 
  • મળશે 1 લાખ સુધીનો પગાર 
  • જાણો કઈ રીતે કરશો એપ્લાય 

ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) એ આજે ​​આસિસ્ટન્ટ કમાન્ડન્ટ્સ (ITBP AC Recruitment 2022) ની ભરતી માટે અરજી કરવા માટે આજે છેલ્લી તારીખ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ recruitment.itbpolice.nic.in પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ આજે એટલે કે 9મી સપ્ટેમ્બર છે. આ ભરતી દ્વારા 11 જગ્યાઓ ભરવામાં આવશે.

શૈક્ષણિક યોગ્યતા 
આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ વિષયમાં ગ્રેજ્યુએટની ડીગ્રી અથવા મિકેનિકલ એન્જિનિયરિંગમાં ઓટોમોબાઈલ સબ્જેક્ટની સાથે બેચલરની ડિગ્રી જરૂર હોવી જોઈએ. વધુ વિગતો માટે, ઉમેદવારો ભરતીની નોટિફિકેશન વાંચી શકે છે.

વય મર્યાદા 
અરજી કરનાર ઉમેદવારની વધુમાં વધુ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે.

કેટલો મળશે પગાર? 
આ પદો પર પસંદગી પામનારા ઉમેદવારોને રૂ. 56,100 થી રૂ. 1,77,500 સુધીનો પગાર આપવામાં આવશે.

સિલેક્શન પ્રોસેસ 
આસિસ્ટન્ટ કમાન્ડન્ટની જગ્યાઓ માટે પસંદગી કરવા માટે, ઉમેદવારોએ 4 તબક્કામાંથી પસાર થવું પડશે. ઉમેદવારો પ્રથમ PET માટે હાજર રહેશે. તે પછી બીજા તબક્કામાં PST, ત્રીજા ફેઝમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ લેખિત પરીક્ષા અને અંતમાં ઈન્ટરવ્યૂ રાઉન્ડમાં ભાગ લેવાનો રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ