તૈયારી / થારમાં 200 કિલોમીટર પગપાળા ચાલ્યા ITBPના જવાનો જેથી ચીનની સરહદ પર પગ ધ્રુજે નહીં

itbp jawans walked 200 kilometer in thar desert so that they do not be able to stop on the china border

ભારત- ચીનની સરહદ પર થીજાવી દેનાર ઠંડી અને ઓછા ઓક્સીજનમાં પગ ન કાંપે તે માટે આઈટીબીપીના જવાનોએ પાકિસ્તાનની સરહદને અડીને આવેલા રણમાં 200 કિલોમીટરની ‘ફિટ ઈન્ડિયા’ વોકેથોનમાં ભાગ લીધો. 31 ઓક્ટોબરથી શરુ થયેલી આ 3 દિવસીય વોકેથોનમાં આઈટીબીપીના ડીજી એસએસ દેસવાલનો પણ સામેલ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ