ઉજવણી / લદ્દાખમાં માઇનસ 30 ડિગ્રી તાપમાનમાં ITBPના જવાનોએ કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી

ITBP jawans celebrate rupublic day at ladakh

ઇંડો તિબ્બત બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ લદ્દાખમાં 72માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન ભારત માતાની જયથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ