તમારા કામનું / સરકારી નોકરીની ઊજળી તક: ITBP માં હેડકૉન્સટેબલ માટે બમ્પર ભરતી, 12મું કરેલા ભરી શકશે ફૉર્મ

ITBP Head Constable Recruitment 2022

સરકારી નોકરીના ઈચ્છુક અને પાત્ર ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ recruitment.itbpolice.nic.in પર જઇને આઇટીબીપી હેડ કોન્સ્ટેબલની નોકરી માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ