સલામ / પહાડ પરથી પડી રહ્યા હતા પથ્થર, અમરનાથ યાત્રીઓ માટે જવાન આ રીતે બન્યા ઢાલ

itbp amarnaath yatra landslide pilgrim baba barfani

અમરનાથ યાત્રિઓ માટે ભારતીય જવાનો ઢાલ બનીને ઉભા રહ્યાં હતાં. કુદરતની સંકટો સામેના પડકારો વચ્ચે પેલી જૂલાઇથી પવિત્ર અમરનાથ યાત્રા શરૂ થઇ ગઇ છે. 45 દિવસો સુધી ચાલનારી આ યાત્રામાં શ્રદ્ધાળુઓની સુરક્ષામાં ITPBના જવાનો લાગેલા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ