વીડિયો / દુનિયાભરમાં કોરોના વાયરસના ફફડાટ વચ્ચે અહીં જીવન જીવવાનો જુસ્સો એવો કે બાલ્કની પર ગાવા લાગ્યા દેશભક્તિનું ગીત

italy virl video people sing patriotic song from balconies coronavirus mahesh bhatt shares video

ભારત સહિત આખી દુનિયા કોરોના વાયરસના ઝપેટમાં છે. ઇટાલીમાં આ વાયરસના સંક્રમણથી શુક્રવારે 250 લોકોના મોત થઇ ગયા છે. સત્તાવાર આંકડા અનુસાર દેશમાં તેનાથી એક દિવસમાં થનારા મોતનો આ સૌથી મોટો આંકડો છે. ત્યારે આ સૌની વચ્ચે ઇટાલીથી એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો પ્રખ્યાત ડાયરેક્ટર મહેશ ભટ્ટે શૅર કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ